Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

અમરેલીમાં દાઉદી વ્હોરા સમાજનાં ઓલિયા મુલ્લા જાફરજીનો ઉર્ષ મુબારક

જસદણ : અમરેલી ખાતે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા મુલ્લા જાફરજી જીવાજી સાહેબનો ઉર્ષ મુબારક પ્રસંગે મજલીશ ન્યાઝ રાંદલ શરીફ, કુઆર્નખ્વાની જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતાં તે વખતની તસ્વીર. બુધવારે રાત્રીના અમરેલી જેસીંગપરા વિસ્તારમાં આવેલ તેમના મઝાર મુબારક પર સૌરાષ્ટ્રભરમાંથી શ્રધ્ધાળુઓ બહોળી સંખ્યામાં આવી અકીદતના પુષ્પો ન્યોછાવર કર્યા હતા (તસ્વીર : હુસામુદીન કપાસી જસદણ)

(11:33 am IST)