Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગોંડલમાં પાઇપલાઇન તુટતા પાણીની નદીઓ

 ગોંડલ ઉનાળો શરૂ થતાં પાણીનો પોકાર પડવા માંડશે અને જળાશયો ડુકવા લાગશે ત્યારે પાણીનોબગાડ ન થાય તે સર્વેની પ્રથમ ફરજ છે ત્યારે ગોંડલ નગરપાલિકાની બેદરકારીથી સિમેન્ટ રોડમાં પાણીની પાઇપ લાઇન તુટી જતા મોટા પ્રમાણમાં પાણીની નદીઓ વહેવા લાગી તે તસ્વીરમાં નજરે પડે છે.  (તસ્વીરઃ-ભાવેશ ભોજાણી, ગોંડલ)

(9:31 am IST)