Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગેરકાયદેસર પાર્કિંગ - હોટલના પાણી-એઠવાડ મુદ્દે આક્રોશ

વાંકાનેર તા. ૮ : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગેરકાયદેસર વાહન પાર્કિંગ અને હોટલનું પાણી તથા એઠવાડ જાહેર માર્ગો ઉપર ઢોળવા મુદ્દે પોલીસ સ્ટેશનમાં રજૂઆત રસીકભાઇ લુહાર, હુસેનભાઇ સંધી, મહાવીરસિંહ જાડેજા, જેચંદભાઇ લુહાર, બીપીન વસાણી, ભાવેશ ગોસ્વામી સહિતનાએ કરી છે.

આ મુદ્દે તાકીદે યોગ્ય કરવા માંગણી કરી છે.(૨૧.૨૦)

(1:15 pm IST)