Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

કચ્છના રાપરમાં ગતરાત્રે યાત્રાળુ બસ ઉપર હુમલો : બાઈક સવાર શખ્સોએ બસમાં તોડફોડ કરી

મહિલાના ગળામાંથી સોનાના ચેનની લૂંટ : રાપરના ફતેહગઢમાં બનાવ

ભુજ : કચ્છના રાપરમાં યાત્રાળુ બસ ઉપર હુમલો કરાયો હોવાનું જાણવા મળે હે કેટલાક લોકો બાઈક ઉપર ઘસી આવીને ખાનગી બસના યાત્રાળુઓ પર હુમલો કર્યો હતો. બાઈક પર સવાર લોકોએ બસમાં તોડફોડ કરી હતી.અને મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતાં. રાપરના ફતેહગઢ ગામમાં ઘટના બની હતી. આ અંગે રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(12:39 pm IST)