Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

પોરબંદરમાં બોટમાંથી પડી જતા ખલાસીનું મોત

પોરબંદર, તા. ૮ :. બાર માસી જેટી પાસે બોટમાં કામ કરતા ઉના તાલુકાના મોટા દેસર ગામના પાલ રામશી અકસ્માતે બોટમાંથી પાણીમાં પડી જતા તેનુ મૃત્યુ નિપજ્યુ છે. પોલીસે લાશને ભાવસિંહજી સરકારી હોસ્પીટલે પી.એમ. માટે મોકલી આપી છે.(૨-૭)

(11:59 am IST)