Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

જામજોધપુરમાં અખંડ રામધુનનો ૩૮ મા વર્ષમાં પ્રવેશ

જામજોધપુર : શ્રી રામધુન મંડળ જામજોધપુરને ૩૭ વર્ષપુરા થતા ૩૮ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા પણ હાજર રહ્યા હતાં. અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલ : મહેશ મકવાણા -જામજોધપુર)

(10:45 am IST)