Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

શ્રમજીવી બહેનોની મુલાકાતે પૂનમબેન માડમ

જામખંભાળિયા ખાતે શ્રમજીવી બહેનોની મુલાકાતે જામનગરના મહિલા સાંસદ પુનમબેન માડમ મુલાકાત લીધી હતી સામેબહેનો તેઓએ બહેનો સાથે ચર્ચા કરી માહિતી મેળવી હતી સંસ્થાની મહદદથી થયેલ પ્રગતિ અંગે ખુશી વકત કરેલ આ પ્રસંગે મગનભાઇ રાજયગુરૂ જગદીશભાઇ લાબડીયા, હેંમતભાઇ અને લાલજીભાઇ વિ.હાજર રહેલ.

(9:46 am IST)