Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કાલે જામનગર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે : કૃષિ બિલના વિરોધમાં ભારત બંધના સમર્થનમાં બંધ રાખશે

કાલે જામનગર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં કાલના ભારત બંધના સમર્થનમાં બંધ રાખશે તેમ જામનગર માર્કેટિંગ યાર્ડના વેપારી એસો,એ જણાવ્યું છે સાથે બંધન સમર્થનમાં સહકાર આપવા અપીલ કરાઈ છે 

(6:28 pm IST)