Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 7 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 48 એક્ટિવ કેસ

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 7 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,હાલમાં 48 એક્ટિવ કેસ છે, મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,34,598 સેમ્પલ લેવાયા છે

(6:21 pm IST)