Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

સમરસતા દિવસ

 '૬ ડીસેમ્બર' એટલે કે 'સમરસતા દિવસ' નિમિતે જુનાગઢ જીલ્લા  સ્થિત તમામ નગર અને જુનાગઢ જીલ્લા સ્થિત બંને યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ જીત મંઘાણી પ્રદેશ કારોબારી સદસ્ય, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ગુજરાત - જીલ્લા સંયોજક, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢની યાદી જણાવે છે.

(1:03 pm IST)