Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કેશોદ તાલુકા અને શહેરના ભાજપના હોદેદારોની વરણી

કેશોદ કેશોદ રાજકિય પક્ષ પોતાનું સંગઠન મજબૂત બનાવવા સમયાંતરે તાલુકા તેમજ શહેરના હોદેદારોની નિમણૂક કરતી હોય છે તેવી જ રીતે કેશોદ તાલુકા અને શહેરના ભાજપના હોદેદારોની વરણી કરવામાં આવી હતી નિમણૂક પામેલા હોદેદારોનુ ચારચોક ખાતે ભવ્ય સ્વાગત કરી ફટાકડા ફોડી સન્માન કરવામાં આવ્યું હતુ તાલુકા કક્ષાએ પ્રમુખ તરીકે પરબત ભાઇ પોઠિયા મહામંત્રી ધીરૂ ભાઈ કાલરીયા. તથા અજીતસિંહ બાબરીયા. તેમજ શહેર પ્રમુખ તરીકે પ્રવીણ ભાઇ ભાલાળા. મહામંત્રી જતીનભાઈ સોઢા. તથા પ્રફુલ ભાઇ પંડ્યા ની નિમણુક કરવામાં આવી હતી.(કમલેશ જોષી દ્વારા)

(12:58 pm IST)