Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

બગસરામાં ફોરવીલ સળગી ઉઠી

 (સમીર વિરાણી દ્વારા) બગસરાઃ માણેકવાડાપાસે ફોરવિલ ગાડી મા શોર્ટ સર્કિટ થતા ભડ ભડ સળગી ઉઠી હતી જુનાગઢ રોડ પર શોભાવડલા વચ્ચે એસ્ટ્રા કાર ગાડી નંબર સ્ત્ર્િં ફાઈવ પી પી ૯૫ ૯૭  બંધાળા હડમતીયા થી બગસરાનાં પીઠડીયા આવતી હતી અચાનક શોર્ટ સર્કિટ થતા સળગી ઉઠી હતી અને આસપાસના ખેતી કરતા ખેડૂતો વાડીમાંથી દોડી ગયા હતા ત્યારબાદ બગસરા નગરપાલિકા ને જાણ કરતા ફાયર ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ગાડી ને ઠારવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ વધુ આગ પ્રસરી ગયા હોવાથી ગાડી પુરી સળગી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

(11:41 am IST)