Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

માટેલથી ઢુવાના રોડનું કામ શરૂ

 વાંકાનેર : માટેલ થી ઢૂવા ના રોડ નું કામ શરૂ ૅંૅંૅં વાંકાનેર ૅં વાંકાનેર તાલુકાના માટેલ થી ઢૂવાના અત્યંત બીસમાર રોડ છેલ્લા ઘણા સમયથી હતો જે અત્યારે માટેલ થી ઢૂવા ના રોડ નું કામ શરૂ કરવામાં આવેલ છે , માટેલથી આ રોડનું કામ શરૂ કરવામાં આવેલ છે, ઢૂવાથી માટેલ ના સાત કિલોમીટર ના સંપૂર્ણ રોડ આર, સી , સી , રોડ બનાવવામા આવશે આ રોડ ઉપર ખુબ જ અવર જવર રહે છે જેથી આ રોડ નું સંપૂર્ણ કામ ચોકસાઈ પૂર્વક થાય અને સુંદર રોડ બને તેવી આ વિસ્તારના પ્રજાજનોની માંગણી છે, હાલમાં રોડનું કામ શરૂ થતા લોકોમા હર્ષની લાગણી છવાઈ છે માટેલ થી રોડ નું કામ શરૂ થયેલ જેની તસવીર.

(11:37 am IST)