Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

માળિયાહાટીના -ચુલડી રોડ કામનું ખાતમુહૂર્ત

માળીયા હાટીનાઃ માળીયાહાટીનાથી ચુલડી સુધીનાં ૧૫ કિમી.ના સાઢા પાંચ ફુટ પહોળા રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સંસદ શ્રી રાજેશ ભાઈ ચુડાસમાની જહેમતથી આજે માળીયાહાટીના થી વાયા વડીયા ઇટાલી. ચૂલાડી સુધી નાં ૧૫ કીમી સુધીનાં ડામર રોડનું  માળીયા હાટીનામાં વડીયા ચોકડી પાસે રૂદ્ર સ્વર મહાદેવનાં મંદિર પાસે તાલુકા પંચાયતનાં પ્રમુખ દિલીપ ભાઈ સિસોદિયા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડીયા, હમીરસિહ સિસોદિયા ડી કે સિસોદિયા,બચુભાઈ સિસોદિયામુળુભાઈ જંજીયા, જે કે કાગડા, સાંતીભાઈ કમાણી ,વનરાજ ભાઈ સહિત સમગ્ર ભાજપની ટીમ હાજર રહી હતી રાજેશ ભાઈ અને દિલીપભાઈએ શ્રી ફળ વધારી ખાતમુ્હૂત કરેલ હતું.માળીયાથી ચુલડી સુધીનો ૧૫કીમીનો રોડ અત્યારે સીગલ પટીનો ત્રણ મીટર નો છે હવે આ રોડ સાડા પાચ મીટર પહોળો ૬''૭૫ કરોડ નાં ખર્ચે બનશે  જેથી વાહન ચાલકો અનુકૂળ થાસે માળીયા થી તાલાલા ગીર અહીંથી ખુબજ નજીક થશે. રોડ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:34 am IST)