Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

જેતપુર ની સરકારી હોસ્પિટલમાં આગ: ફાયર - પોલીસ સ્થિતિને કાબૂમાં લાવવામાં સફળ : દર્દીઓને બચાવવાની કામગીરી શરૂ: મોકડ્રિલ હોવાની જાણ કરાઈ

જેતપુર : શહેરની સંજીવની હોસ્પીટલમાં આગની મોકડ્રિલ બાદ સરકારી હોસ્પીટલમાં આગ ભભુકી હોવાનો ફોન ફાયર અને પોલીસને રણકતા તુરંત હોસ્પીટલ ખાતે પહોંચી જઈ દર્દીઓને બચાવવાની કામગીરી શરૂ કરેલ બાદમાં મોકડ્રિલ હોવાની જાણ કરાઇ હતી .

(7:03 pm IST)