Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

જસદણમાં અનેક મહિલાઓ કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ : જસદણના મહિમા સુરક્ષાના ચેરમેન અને ૩ વખત કોર્પોરેટર તરીકે રહી ચૂકેલા રીટાબેન ભુવા તેમજ મીનાબેન પટેલ, રાજકોટ તાલુકા ઉપપ્રમુખ તેમજ આરતીબેન ગોહેલ, ગીતાબેન સોની, પૂનમબેન સોલંકી, અલ્કાબેન સોલંકી, કાજલબેન સોલંકી, પૂજાબેન પટેલ, વીણાબેન પટેલ, મીનાબેન પટેલ, હંસાબેન ગોહેલ, જયોત્સનાબેન ગોહેલ, અંજુબેન પરમાર, કોકીલાબેન સોલંકી, મધુબેન સાદગીયા, જયાબેન સાવલીયા, શારદાબેન, દિવાળીબેન પટેલ સહિતના ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. તસ્વીરમાં પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયેલ બહેનોનું ખેસ પહેરાવી સ્વાગત કરતાં નજરે પડે છે.

(4:07 pm IST)