Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અમિતભાઇ શાહની જામનગરમાં બેઠક

 જામનગર : શહેરમાં ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહનું આગમન થયુ હતું. શ્રી અમિતભાઇ શાહે ભાજપનાં હોદેદારો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી -જામનગર)

 

(3:42 pm IST)