Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે મીટીંગ

વઢવાણ-સુરેન્દ્રનગર જિલ્લામાં ૯મી ડિસેમ્બરે યોજાનાર મતદાન સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે હેતુથી જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલે કેન્દ્રીય સુરક્ષા એજન્સી, રેપીડ એકશન ફોર્સ, બીએસએફના વડાઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ સમયે પોલીસ ઓર્બ્ઝવર ડી.પી.ગુપ્તા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપકકુમાર મેઘાણી તથા એજન્સીના વડાઓ તસ્વીરમાં નજરે પડે છે.

(11:49 am IST)