Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

દ્વારકામાં મેરામણભાઇ ગોરીયાની કાર રેલી

 દ્વારકાઃ ૮ર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઇ ગોરીયા દ્વારા જંગી કાર રેલી યોજી શકિત પ્રદર્શન કર્યુ હતું. આ કાર રેલીમાં આશરે પાંચસોથી વધુ કાર રેલીમાં જોડાઇ હતી. આ રેલી ભાટીયાથી શરૂ કરી ઓખા ખાતે સંપન્ન થઇ હતી. ભાટીયાથી ઓખા સુધીના તમામ ગામડાઓને આવરી લેવાયા હતા. (તસ્વીરઃ અહેવાલઃ વિનુભાઇ સામાણી-દ્વારકા)

 

(11:39 am IST)