Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મોરબીમાં વિજયભાઇ રૂપાણીનું ભવ્‍ય સ્‍વાગતઃ અનેક સુવિધાનો પ્રારંભ

મોરબી :રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્‍યક્ષતામાં આજે વિવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાયા છે. આ તકે મોહનભાઇ કુંડારીયા, જયેશભાઇ રાદડીયા, પ્રદિપસિંહ જાડેજા, કાંતીલાલ અમૃતીયા, જયંતીભાઇ કવાડીયા, વિનોદભાઇ ચાવડા, પરસોતમભાઇ સાબરીયા, મોરબી ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદળીયા, પુર્વ ધારાસભ્‍ય બાવનજીભાઇ મેતલીયા, શ્રી ઘોડાસરા મોરબી માકેર્.ટીંગયાર્ડના પ્રમુખ મગનભાઇ વડાવીયા, મહિલા દુધ ઉત્‍પાદક સંઘના મહિલા પ્રમુખ હંસાબેન વડાવીયા સહિતના ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીર : અહેવાલ -  પ્રવિણ વ્‍યાસ - મોરબી)

(1:30 pm IST)