Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

મહા વાવાઝોડાની અસર : ગોંડલ પંથકમાં ભારે પવન સાથે અઢી ઇંચ વરસાદ ખાબક્યો

રાજકોટ : મહા વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે રાજકોટ,જામનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ વરસ્યો છે ત્યારે સમીસાંજે ગોંડલ પંથકમાં ભારે પવન સાથે અઢી ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓમાં પાણીની નદીઓ વહી હતી

            ગોંડલ તાલુકાના દેવચડી, બાંદરા, નવાગામ, લીલાખા સહિતના ગામોમાં દોઢથી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો

(9:50 pm IST)