Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગોંડલના ગામડમાં ખાડામાંથી પાણી પીવાના દિવસો

ગોંડલઃ ખાડે ને ખાડે ખોબલે..ખોબલે પાણી કચ્છ કાઠીયાવાડ પર વરસાદ ખેંચાતા જળ સંકટના આકરા દિવસોમા ખાડે ને ખો ખોબલે ખોબલે પાણીની સમસ્યાઓ સર્જાય રહી છે ગોંડલ નાની ગામડાઓ પર મહિલાઓ ખાડા માંથી ખોબલેને ખોબલે પાણી પી રહેલ નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)(૧૧.૪)

(12:05 pm IST)