Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મોરબી જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા : 15 દર્દી સાજા થયા : જિલ્લાના કોરોનાના કુલ કેસનો આંકડો 450એ પહોંચ્યો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના આજે 13 પોઝીટીવ કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 15 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 450એ પહોંચ્યો છે.જેમાંથી અત્યાર સુધીમાં 263 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 34 દર્દીઓના મોત નીપજ્યા છે અને હાલ 153 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

(9:07 pm IST)