Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ધોરાજીમાં કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં સાત કેસ નોંધાયા: કુલ કેસનો આંક 167 થયો

સ્ટેશન રોડ,યુનિક સ્કૂલ પાસે,ઝાંઝમેર,દરબારી વાડા ,સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

ધોરાજી : ધોરાજીમાં કોરોના વિસ્ફોટ થયો છે આજે એક જ દિવસમાં 7 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાં ( 1) સ્ટેશન રોડ મિતુલ કોમ્પલેક્સમાં 50 વર્ષિય પુરુષ (2) યુનિક સ્કૂલ પાસે  54 વર્ષિય પુરુષ (3) સ્ટેશન પ્લોટ માં 50 વર્ષિય પુરુષ (4) ઝાઝમેર ગામે 21 વર્ષિય યુવક  (5) દરબારી વાડા પાસે 50 વર્ષિય પુરુષ (6) સ્ટેશન રોડ રેલ્વે સ્ટેશન 65 વર્ષિય વુદ્ધ (7) ધોરાજી સ્કંધ હોસ્પિટલમાં જુનાગઢનો કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે અત્યાર સુધીમાં કોરોના પગલે 12 ના મૃત્યુ નોંધાયા છે

 

(7:09 pm IST)