Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ભાવનગરમાં કોરોના કેડો મુકતો નથી : વધુ 37 કેસ નોંધાયા : શહેરમાં 22 કેસ અને ગ્રામ્યમાં 15 પોઝિટિવ કેસ : કુલ કેસનો આંક 1749 થયો

ભાવનગર : ભાવનગરમાં કોરોના કેડો મુકતો નથી આજે વધુ 37 કેસ નોંધાયા છે જેમાં શહેરમાં 22 કેસ અને ગ્રામ્યમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસનો આંક 1749 થયો છે

(6:59 pm IST)