Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પત્નિનું કાલે બેસણુ

અમરેલી : ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયાના પત્નિ મુકતાબેનનું તા. પ ને સોમવારે અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

સ્વ. મુકતાબેન નારણભાઇ કાછડીયા, નારણભાઇ ભીખાભાઇ કાછડીયા (સંસદ સભ્ય -અમરેલી), કાળુભાઇ ભીખાભાઇ કાછડીયા, શારદાબેન કાળુભાઇ કાછડીયા, ચતુરભાઇ ભીખાભાઇ કાછડીયા, હંસાબેન  ચતુરભાઇ કાછડીયા, ધર્મેશભાઇ નારણભાઇ કાછડીયા (પુત્ર), સોનલબેન ધર્મેશભાઇ કાછડીયા (પુત્રવધુ), પિયુષભાઇ નારણભાઇ કાછડીયા (પુત્ર), માયાબેન પિયુષભાઇ કાછડીયા (પુત્રવધુ), અરૂણાબેન કાછડીયા (પુત્રી), સંજયભાઇ ગોકળભાઇ કોઠીયા (જમાઇ), અનિતાબેન સંજયભાઇ કોઠીયા (પુત્રી), વિજયભાઇ કાળુભાઇ કાછડીયા (ભત્રીજા) મમતાબેન વિજયભાઇ કાછડીયા (પુત્રવધુ), નિલેશભાઇ ચતુરભાઇ કાછડીયા (ભત્રીજા), ભુમિકાબેન નિલેશભાઇ કાછડીયા (પુત્રવધુ), હિરેનભાઇ ચતુરભાઇ કાછડીયા (ભત્રીજા), મોનિકાબેન હિરેનભાઇ કાછડીયા (પુત્રવધુ), મંથન ધર્મેશભાઇ કાછડીયા (પૌત્ર), હાર્મિ ધર્મેશભાઇ કાછડીયા (પૌત્રી), કાવ્યા પિયુષભાઇ કાછડીયા (પૌત્રા રીયા પિયુષભાઇ કાછડીયા (પૌત્રી), કવન સંજયભાઇ કોઠીયા (ભાણેજ) કાનલ સંજયભાઇ કોઠીયા (ભાણી), સહિત પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

બેસણું તા. ૮ ને ગુરૂવારે સવારે ૯-૦૦ કલાકથી સાંજના પ કલાક સુધી ખોડીયાર કૃપા, કાનાણીની વાડી, ચકકરગઢ રોડ, અમરેલી ખાતે રાખેલ છે. નારણભાઇ ભીખાભાઇ કાછડીયા (સાંસદ -અમરેલી) મો. ૯૯રપ૧ ૪૦પ૪પ, કાળુભાઇ ભીખાભાઇ કાછડીયા ૯૮ર૪ર ૪૩૯૩૪, ચતુરભાઇ ભીખાભાઇ કાછડીયા ૯૭ર૬૮ ૬૪પ૬૪, ધર્મેશભાઇ નારણભાઇ કાછડીયા ૯૮રપ૬ ૯ર૯૯૩, પિયુષભાઇ નારણભાઇ કાછડીયા ૯૮રપ૩ પ૩૬૪૩

(1:11 pm IST)