Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જામજોધપુર કોંગ્રેસના પુર્વ ઉપપ્રમુખ નારદભાઇ આપમાં જોડાયા

જામજોધપુર : આપના યુવા નેતા ઇસુદાન ગઢવીની ઉપસ્થિતીમાં કોંગ્રેસના પુર્વ ઉપપ્રમુખ નારદભાઇ દેવાયતભાઇ મકવાણાએ આમ આદમી પાર્ટીનો ખેશ ધારણ કરી આમઆદમી પાર્ટીમાં જોડાયા છે.(તસ્વીર : દર્શન મકવાણા, જામજોધપુર)

(11:43 am IST)