Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

બફારામાં ઉતરોતર વધારો

રાજકોટ, તા.,૭: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની રાહ વચ્ચે બફારામાં ઉતરોતર વધારો થઇ રહયો છે.

આખો દિવસ ધુપ-છાંવવાળુ વાતાવરણ યથાવત રહે છે અને બફારાનો અનુભવ થાય છે. બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે જતા ઉનાળા જેવા વાતાવરણનો અહેસાસ થાય છે.

લોકો હવે કાગડોળે મેઘરાજા સાર્વત્રિક વરસે તેની રાહ જોઇ રહયા છે.

(10:57 am IST)