Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

જામનગર-ખંભાળિયા હાઇવે ઉપર આવેલ સસોઈ ડેમ ઓવરફ્લો થવાના કારણે બેડ નદી બે કાંઠે વહી રહી છે : ખંભાળિયા જતા નાના ફોરવ્હીલ વાહનો પુલના સામા કાંઠે જઇ શકતા નથી, ફક્ત મોટા વાહનો જાય છે : અકિલાના છાપા લઈ જતી ગાડી પણ હાઇવે પર સલવાણી છે જે આ સાથે ના ફોટાઓમાં જોઈ શકાય છે : હાઇવે પર બન્ને બાજુ એ કિલોમીટર સુધીની વાહનોની લાઈનો લાગી છે

(5:24 pm IST)