Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ગોંડલ હાઈવે ઉપર મહિલાનું કમકમાટીભર્યુ મોત

અત્યારે ૩ વાગ્યે ગોંડલ હાઈવે ઉપર આઈટીઆઈ પાસે ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક મહિલાનું કમકમાટીભર્યુ મોત : તેની સાથે રહેલા પુરૂષની કે મહિલાની ઓળખ થઈ નથી : પુરૂષ બેભાન જેવી સ્થિતિમાં છે : ટ્રકે અકસ્માત સર્જતા બાઈક ઉપરથી ફેંકાઈને ટ્રકના પાછલા જોટામાં આવી જતા આ અજાણી મહિલાનું અતિ કમકમાટીભર્યુ સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(4:00 pm IST)