Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ધોરાજીમાં ૧૦૦ વર્ષ જુનુ મકાન ધરાશાયી

ધોરાજી વિસ્તારમાં ભારે વરસાદને પગલે ધોરાજીના ખીજડા શહેરી વિસ્તારમાં આવેલ અંદાજે ૧૦૦ વર્ષ જેટલું જૂનું મકાન ધડાકાભેર જમીનદોસ્ત થયું જયારે આ મકાન જમીનદોસ્ત થયું ત્યારે કોઈ વ્યકિતઓ હાજર નહોતા જેથી જાનહાનિ થયેલ નથી.

(તસ્વીરઃ  ધર્મેન્દ્ર બાબરીયા,ધોરાજી)

(11:50 am IST)