Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ધોરાજીની સફુરા નદીના પાળામાં ગાબડું

ધોરાજીઃ સફુરા નદી જે જામંકડોરણા રોડ પર આવેલ છે અને અત્યારે ચેક ડેમ પણ ઓવરફલો થયેલ છે, ત્યાં એક મોટું ગાબડું પડેલ છે. જો ભવિષ્યમાં આ ગાબડું તુટે અને નદીના ધસમસતા પાણી ગામમાં ધુસી જાય તે પહેલા નદીનો પાળો રીપેરીંગ કરવા લોકમાંગ ઉઠી છે. પાળામાં ગાબડું પડતા ફેલાયેલા પાણીની તસ્વીર.

(11:29 am IST)