Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

જસદણ નજીક ટ્રક આડો પડી ગયો

જસદણના શીવરાજપુર ગામ પાસે આવેલ લાલકાવાવ નજીક એક ભારે વજનના મોટી સાઇઝના લોખંડના પાઇપ ભરીને જતો ટ્રકે અચાનક વળાંકમાં ટ્રક પલટી ખાઇ જતા પાઇપોઙ્ગ નજીકના ખેતરોમાં અને ટ્રક આડે પડખે થઇ ગયો હતો સદભાગ્યે કોઇને ઇજા કે જાનહાનિ પહોંચી નહોતી (તસ્વીર હુસામુદીન કપાસી)

(11:44 am IST)