Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ધ્રાંગધ્રા નજીકના પુલ ઉપર ટેન્‍કરમાં આગ લાગીઃ બંને બાજુ ૧૦-૧૦ કિ.મી.નો જબ્‍બર જામ

 

સુરેન્‍દ્રનગર પંથકમાં ધ્રાંગધ્રાથી માલવણ - અમદાવાદ જતાં હાઈવે ઉપર ધ્રાંગધ્રા નજીકના બ્રીજ અત્‍યારે સવારે ટેન્‍કરમાં આગ ફાટી નીકળતા બંને બાજુ ૧૦ - ૧૦ કિ.મી.નો જબરદસ્‍ત જામ સર્જાયો છે : અંદરના રસ્‍તાઓ પણ બ્‍લોક થઈ ગયા છે : આ બનાવ બાદ ટેન્‍કરની આજુબાજુના કેટલાક વાહનો સળગ્‍યા હોવાનું પણ ચર્ચાય રહ્યુ છે : એકાદ વ્‍યકિતનું મૃત્‍યુ થયાનું પણ જાણવા મળે છે : સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે

 

(11:37 am IST)