Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

દ્વારકા : કાળજાળ ગરમીથી કુદરતી સ્વીમીંગ પુલની મોજ માણતા દ્વારકાવાસીઓ તેમજ યાત્રીકો

હાલમાં ઉનાળાની ઋતુમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સુર્યનારાયણ દેવ આકરો તાપ વરસાવી રહયા છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદી જાણે કુદરતી સ્વીમીંગ પુલ હોય તેમ ગરમીથી રાહત માટે બપોરના સમયે દ્વારકાવાસીઓ તેમજ દ્વારકા પધારતા યાત્રીકો ફેમીલી સહીત કુદરતી સ્વીમીંગ પુલ ગોમતી નદીમાં ડુબકી લગાવી રહયા છે. ખાસ કરી દ્વારકાવાસીઓ યાત્રીકો સ્નાન કરી રહયા છે. તેમજ યુવા વર્ગો ઘાટ ઉપરથી છલાંગ લગાવી રહયા છે. તે તસ્વીર નજરે પડે છે. (૪.૭)

(11:58 am IST)