Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ખીરસરામાં રાશનકિટનું વિતરણ

ખીરસરા : વાજડી વડ રાજપુત( ક્ષત્રિય) સમાજ તેમજ આહિર સમાજ ના યુવાનો દ્વારા ૨૦૦ કિટોઙ્ગ બનાવવા આવેલ છે આ કિટની અંદર બટેકાઙ્ગ ડુંગળી રાય ધાણાજીરૂ હળદર ચટણી તેલ તેમજ ૫ કિલો લોટ જે ૧૦૦ મણ અનાજ ગામ ના ખેડુતોએ આપેલ છે તેમાંથી ત્યાર કરવામાંઙ્ગ આવેલ છે અને આ કિટોનુ વિતરણ જરૂરીયાત વાળા મજુરોને વિતરણ કરવામાં આવેલ છે.(તસ્વીર - અહેવાલ : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

(11:48 am IST)