Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ધોરાજી : જીલ્લા સહ.બેંક કર્મચારી દ્વારા અનુદાન

ધોરાજી : ધોરાજી. શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી. ના તમામ કર્મચારીઓ દ્વારા એક દિવસના પગારની રકમ રૂ.૧૯,૫૧,૦૦૦/- કોરોના વાઈરસ સામે લેવાનાર સારવાર સબંધી કાર્ય માટે મુખ્યમંત્રી રાહત ફંડ મા આપવામા આવતા આ રકમનો ચેક રાજકોટ જીલ્લા કલેકટરશ્રી ને અર્પણ કરતા બેંકના ચેરમેન અને યુવા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા તેમજ વાઈસ ચેરમેનશ્રી મગનભાઈ વડાવીયા મેનેજીંગ ડિરે. શ્રીદ્યનશ્યામભાઈ ખાટરીયા તેમજ બેંકના સી.ઈ.ઓ. શ્રી વી.એમ.સખીયા. ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

(11:42 am IST)