Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ઉના : વોટસએપમાં અભદ્ર ટીપ્પણી કરનાર ર યુવાનો સામે ગુન્હો

ઉના, તા. ૭ : નવા બંદરના હરેશ મકવાણા અને હિતેષ રાજા બન્નેએ વોટસએપ ગ્રુપમાં સમાજ વિશે પોસ્ટ વાઇરલ કરીને અભદ્ર ટીપ્પણી કરતા તેમની સામે કલમ ૧પ૩ એ ૧પ૩ એ(૧), ૧પ૩ ૦અ એ(ર) પ૦પ (ર) તથા ૧૮૮ મુજબ ગુન્હો નોંધાયો છે.  નવા બંદરના બન્ને યુવાનોએ વોટસએપ ઉપર અભદ્ર ટીપ્પણી કરતા હોય તેવી પોલીસ ફરીયાદ થયેલ અને બન્ને યુવાનો સામે અભદ્ર ટીપ્પણી કરવા સંબંધે ગુન્હો નંધાયેલ છે.

(11:27 am IST)