Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ઉનાના પત્રકારનું સેવાકાર્ય

ઉનામાં હાલ પોલીસ ઉનાની ખડે પગે રહીને પોતાની ફરજ બજાવે છે તેઓને રાકેશભાઇ વ્યાસ (પત્રકાર) એ પાણીની બોટલો લઇ શહેરમાં પોલીસ કર્મીઓ જે દિવસ-રાત ફરજ બજાવે છે તેમને આપેલ તે પ્રસંગની તસ્વીર

(10:29 am IST)