Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

હળવદમાં ૯ મિનિટનું અનોખો દીપોત્સવ

હળવદઃ વડાપ્રધાનના આહવાનને માન આપીને હળવદમાં પણ રવિવારે રાત્રે ૯ વાગ્યે લોકોએ પોતાના ઘરોની લાઇટો બંધ કરીને સોશ્યિલ ડિસ્ટન્સને ધ્યાને રાખીને દીપક પ્રજવલિત કરીને દીપોત્સવ ઉજવીને કોરોના સામેની જંગમાં એક સાથે સહયોગ આપ્યો હતો. નાના બાળકોથી લઇને વૃધ્ધો સુધીનાઓએ આ પ્રકાશ પર્વમાં સહભાગી થયાં હતાં.(તસ્વીર.અહેવાલઃ દિપક જાની.હળવદ)

(9:53 am IST)