Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

સુરેશ ઓબેરોય અને રાજયોગીના બ્રહમાકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિબીર

જામનગરતા.૭ : અહિં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આજ સવારે પ્રજાપિતા બ્રહ્મમાકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા  એક શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં બ્રહ્માકુમારી શાખાના રાજ યોગીનીશિક્ષિકા શિવાની કહેન અને બોલિવુકના કલાકાર તેમજ બ્રહ્મમાકુમારી સંસ્થાના અનુયાયીઓ સુરેશ ઓબેરોય ઉપસ્થિત રહી સવારે છ થી આઠ વાગ્યા દરમ્યાન શિબિરમાં માર્ગદર્શન આપ્યું હતું (અહેવાલ મુકુંદ બદિયાણી, તસ્વીર કિંજલ કમરસીયા)

(12:58 pm IST)