Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

લીંબડીનાં ભોયકાની ગ્રામ પંચાયતની દિવાલમાંથી પોપડા પડયા

વઢવાણ : લીંબડીનાં ભોયકા ગામની ગ્રામ પંચાયત કચેરીનું મકાન ર્જ્જરીત હાલતમાં હોવાથી વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કાર્યવાહી કરવામાં ન આવતા ર્જ્જરીત મકાનની દિવાલમાંથી પોપડા પડયા હતાં. જો કે સદનસીબે જાનહાની થઇ ન હતી. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ-વઢવાણ)

(12:56 pm IST)