Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

લીંબડીના વસ્તડીના પાટીયા પાસે અકસ્માતમાં યુવકનું મોત

વઢવાણ : સુરેન્દ્રનગર-લીંબડી-રાજકોટ હાઇવે ઉપર વસ્તડીના પાટીયા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત ડમ્પરનો ડ્રાઇવર ફરાર થતા ચુડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ -વઢવાણ)

(12:54 pm IST)