Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ધોરાજીમાં ભાજપના સ્થાપના દિનની ઉજવણી

ધોરાજી : અહિયા શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી. શહેર ભાજપ પ્રમુખ હરસુખભાઇ ટોળીયા,વી.ડી.પટેલ, રણછોડભાઇ કોયાણી સહિત ચુંટાયેલ સદસ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બુથ લેવલે કાર્યકર્તાઓએ ભાજપના ઝંડા લગાવી ભાજપના વિકાસની પત્રીકાઓનું વિતરણ પણ કર્યુ હતુ. તસ્વીરમાં ઉપસ્થિત અગ્રણીઓ કાર્યકરો દર્શાય છે.

(11:28 am IST)