Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

અલ્‍ટ્રાટેક હટાવો, બંધારા બનાવો : મહુવાના પૂર્વ ધારાસભ્‍ય ડો. કનુભાઇ કળસરીયા દ્વારા આંદોલનના મંડાણ

ભાવનગર : મહવા ‌દ‌રિયાકાંઠ ‌નીરમા કંપનીના સુચ‌િતતિ ‌સ‌િમેન્‍ટ પ્‍લન્‍ટ સામે જનઅાઆંદોલન કરનારા  મહુવાના ભૂતપૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ કળસરીયાએ સરકાર સામે હવે નવો જંગ છેડ્યો છે. ડો. કનુભાઇએ તેમની રાજકીય કારકિર્દીને દાવ પર મૂકી લોકઆંદોલનને નેતૃત્વ પુરુ પાડ્યુ હતુ. હવે તેમણે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને લાઇમસ્ટોનના ખોદકામ માટે ફાળવવામાં આવેલી જમીન સામે આંદોલન શરૂ કર્યુ છે. તેમણે સુત્ર આપ્યુ છે, "અલ્ટ્રાટેક હટાવો, બંધારો બનાવો". આઆંદોલન જોર પકડી રહ્યુ છે અને હજારો લોકો તેમાં જોડાઇ રહ્યાં છે. ગામ લોકો બગડ નદી જ્યાં દરિયાને મળે છે મેથળા ગામે બંધારો બાંધવાની વાત કરે છે અને સરકારે કામ કરતા લોકોએ જાતે કામ ઉપાડ્યુ છે.

(9:16 pm IST)