Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ઉનામાં દારૂની ર૧ બોટલ સાથે ર શખ્સો ઝડપાયો

ઉના તા. ૭ :.. એહમદપુર માંડવી ચોક પોસ્ટ પાસે પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહીલે, ઘોઘલા-દિવ તરફથી આવતાં જયેશ બાબુભાઇએ દેલવાડા તથા ભાવેશ કિશનભાઇ દમણીયા રે. દેલવાડા વાળાને રોકી તપાસ કરતાં પરપ્રાંતની ઇગ્લીશ દારૂની બોટલ નંગ ર૧ રૂ. ર૧૦૦ સાથે પકડી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. (પ-૧૮)

(11:39 am IST)