Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

જામનગરમાં ફરાર વાહન ચોર ઝડપાયો

જામનગર,તા.૭ : જામ સીટી સી ડીવી પો.સ્‍ટે. ગુર.નં. ૧૧૨૦૨૦૦૨૨૨૦૪૪૬/ ૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯ના ગુનાનો ફરાર આરોપી વિપુલભાઇ જયેશભાઇ મકવાણા રહે. દરેડ મુરલીધર સોસાયટી વાળો જામનગર દિગ્‍જામ સર્કલ પાસે આવેલ હોવાની બાતમી આધારે પકડી પાડી, મજકુર વિરૂધ્‍ધ એ.એસ.આઇ સંજયસિંહ વાળાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહી પો.ઇન્‍સ. જે.વી.ચૌધરી તથા પો.સ.ઇ. એસ.પી.ગોહિલ, પી.એન.મોરી, એલ.સી.બી. ના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, ફીરોજભાઇ ખફી, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, દયારામ ત્રિવેદી, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, બીજલભાઇ બાલસરા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:58 pm IST)