Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વાંકાનેર આઇશ્રી ખોડીયાર માતાજી મંદિર માટેલધરા ખાતે અનોખા શણગાર દર્શન : હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જગ વિખ્‍યાત આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર માટેલધરા ખાતે મહાસુદ પૂનમના રવિવારના રોજ નિજ મંદિરમા વિવિધ વિવિધ જાતના ફૂલોની રંગોળી  કરવામાં આવેલ હતી પૂનમ અને રવિવાર હોય દૂર દૂરથી ભાવિકો માતાજીના દર્શનાથેં આવેલા હતા હજારો ભાવિકોએ દર્શનનો લાભ લઈ ભોજનાલયમા મહાપ્રસાદ લઈ ધન્‍યતા અનુભવેલ હતી જે યાદી માટેલ મંદિરના મહંતશ્રી રણછોડદાસબાપુ દુધરેજીયાએ જણાવેલ છે.(

(12:12 pm IST)