Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ઢાંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળ્યો કાયાકલ્પ એવોર્ડ

જાહેર આરોગ્ય ક્ષેત્રે ભારત સરકારશ્રીની કાયાકલ્પ યોજના હેઠળ ઢાંકના મેડીકલ ઓફીસર ડો.નયન લાડાણીની અને સ્ટાફની સખત અને સતત પ્રયત્નોથી ગુણવતાયુકત અને સ્વચ્છતા લક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાના અનુસંધાને આરોગ્ય કેન્દ્ર ઢાંકને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તરફથી વર્ષ ૨૦૧૯-૨૦ માટે કાયાકલ્પ એવોર્ડ એનાયત કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

(11:46 am IST)