Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

અમરેલી જીલ્લાના ધારી તાલુકામાં સૌથી વધુ ૨૬૦૩ હેકટરમાં ઘઉંનુ વાવેતર

અમરેલી તા.૭: અમરેલી જિલ્લાનાં કુલ ૧૧ તાલુકાઓમાંએકપણ મોટો ઉદ્યોગ નથી તેમજ આ જિલ્લોમાં મોટા ભાગે લોકો ખેતી ઉપર નિર્ભર છે અને જયારે ચોમાસુ નબળુ જાય ત્યારે આ જિલ્લામાં દ્યઉનું, ચણાનું તેમજ અન્ય વાવેતર થઇ શકતુ નથી જયારે ચાલુ વર્ષેસારો એવોવરસાદપડવાનાં કારણે કુલ ૭૧ હજાર હેકટર જમીનમાંથી ર ૦ હજાર હેકટર જમીન ઉપર દ્યઉનું વાવેતર કરવામાં આવ્યું છે. જયારે ૧૭ હજાર ૩૪૮ હેકટર જમીન ઉપર ચણાનું વાવેતર સાથો સાથ ૧ ૮ હજાર ૩૩૭ હેકટર જમીન ઉપર દ્યાસ ચારાનું વાવેતર કરવામાં આવ્યં છે. જયારે આ વર્ષે રાઇ તેમજ તેલીબીયા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું નથી. આ વર્ષે સૌથી વધુ વાવેતર જો કરવામાં આવ્યું હોય તો ધારી તાલુકામાં ર ૅં૦૩ હેકટર જમીન ઉપર દ્યઉંનું વાવેતર કરવામાં આવ્યું છે.

જયારે સૌથી ઓછુંવાવેતર લીલીયા તાલુકામાં ૬૧૯ હેકટર જમીનપર દ્યઉંનું વાવેતર કરવામાં આવ્યું છે તેમઅમરેલી જિલ્લાખેતીવાડી કચેરીનાં સુત્રોએ જણાવ્યું હતું.આ અંગેની પ્રા વિગત અનુસાર અમરેલી જિલ્લો માત્રને માત્ર ખેતી પર આધારિત છે. સાથોસાથ આ જિલ્લામાં રાજુલા તાલુકાને બાદ કરતા એક પણ તાલુકામાં મોટા ઉદ્યોગો સ્થપાયા ન હોવાનાં કારણે આ જિલ્લાનાંલોકો મોટાભાગે ખેતી ઉપર નિર્ભર છે. ત્યારે ચાલુવર્ષે એટલેકે, ૨૦૧૯-૨૦માંકુલ૭૧ હજાર ૫૬૨  હેકટર જમીનમાંથી ૨૦હજાર ૯૭૯હેકટર જમીનપર દ્યઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. તાલુકામાંજોઈએ તો અમરેલી તાલુકામાં ૧૮૦૫ હેકટર, લાઠી ૧૯૧૪, બાબરા ર ઈં ૦૨, કુંકાવાવ ૧ ૮૮ ૅં, બગસરા ૧૫૭૫,ધારી ર ૅં૦૩, ખાંભા ૨૫૧૨ ,રાજુલા ૧૯૮૮,જાફરાબાદ ૮૦૫, સાવરકુંડલા ર ૅં૭૦ હેકટર જમીન ઉપર દ્યઉંનું વાવેતર કરવામાંઆવ્યું છે. જયારેદ્યાસચારાનું ૧૬ ૩૭હેકટરજમીન પર દ્યાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુખાંભા તાલુકામાં ૩૯૪૫, બાબરાતાલુકામાં ૩૫૦૦ હેકટર જમીનપર દ્યાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. જયારે સૌથી ઓછુ દ્યાસચારાનું વાવેતર લીલીયા તાલુકામાં ૩૫ ૮ હેકટર જમીન પર દ્યાસચારાનુંવાવેતર કરવામાં આવ્યું છે.આવીજ રીતે સૌથી વધુચણાનુંવાવેતર ધારીતાલુકામાં ૫૫૫૩ હેકટર જમીન, સાવરકુંડલા તાલુકામાં ૨૮૭૭, અમરેલી તાલુકો ૮૪ ર, કુંકાવાવ ૧૪૦૦, બાબરા ૧ ૭૯ ૬, બગસરા તાલુકો ૧૦૩૦ હકટર જમીન પર ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે. જયારે જીરાનું વાવેતર સૌથી વધુ બાબરા તાલુકામાં ૨૪૦૨ અર્ન સૌથી ઓછુ લીલીયા તાલુકામાં ૨૦ હેકટરજમીનપર જીરાનુંવાવેતર કરવામાંઆવ્યુંછે. આમજોએ તોઅમરેલીજિલ્લામાં ચાલુવર્ષેરાઈ, તેલીબીયા તેમજ તમાકુંના પાકનું વાવેતર કરવામાં આવતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુવર્ષેસારો એવો વરસાદ પડવાના કારણે આ વર્ષે દ્યઉંનુંવાવેતર મોટાપ્રમાણમાં કરવામાં આવ્યું છે.

(1:22 pm IST)